•  

  જુદા જુદા ક્ષેત્રો માં સમ્માન અને સફળતા ના શિખરો સર કરતા ગુજરાતીઓ સાથે મુલાકાત અને સ્ત્રી ઓ  અને યુવાનો ના પ્રશ્નો ની ચર્ચા આ કાર્યક્રમ ના મુખ્ય આકર્ષણો છે.

  ગુજરાતી સાહિત્ય ની પ્રસિદ્ધ રચનાઓ ઉપરાંત ઉભરતા કવિ અને લેખકો ની કૃતિ તેમનાજ સ્વરે પ્રસ્તુત કરવાનો અવસર પૂરો પાડીએ છીએ.

  ફીલ્મ , આરોગ્ય, રમત-ગમત જેવા અનેક વિષયો ને આવરી લેતી શ્રેણી નિયમિત રીતે સંભાળવા અમારી મુલાકાત લેતા રેહજો. 

Subscribing to an SBS podcast couldn't be easier. Simply click the Subscribe button and select your preferred subscription method from the menu. Podcasting help.

Latest Episodes

જાણીતા હાસ્યકાર સાંઈરામ દવેની કેટલીક ઓછી જાણીતી વાતો..

શું તમે જાણો છો ખૂબ લોકચાહના મેળવેલા કાઠિયાવાડી હાસ્ય ક..

 • Upload28 Apr 2017

 • Duration08 Minutes

 • Download4MB

બ્રિસ્બનના ગરબા રસિકો માટે આવી રહી છે, ગરબાની રાત

બ્રિસ્બન ખાતે છેલ્લા ત્રણ વર્ષથી મીડ યર ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવવા તૈયાર છે ગાયક કૃષ્ણકુમારજી. આ કાર્યક્રમના પ્રયોજન અને શું ખાસ છે આ ગરબાની રાત કાર્યક્રમમાં, આ અંગે હરિતા મહેતાની મૈત્રેય શાહ અને કૃષ્ણ કુમારજી સાથે વાતચીત.

 

 

 • Uploaded28 Apr 2017

 • Duration06 Minutes

 • Download3MB

હાઉસિંગ કટોકટી ઉકેલવા બે વિપરીત પ્રસ્તાવ

ઓસ્ટ્રેલિયામાં ઘર ખરીદવું મુશ્કેલ જ નહિ અશક્ય બનતું જાય છે. આ ગંભીર કટોકટીના અનેક ઉપાયો સૂચવવા માં આવી રહ્યા છે. તાજેતરમાં બે સાવ વિપરીત યોજનાઓ સરકાર ને સુચવવામાં આવી છે. આવો જોઈએ નિષ્ણાતોની સલાહ .

 

 • Uploaded28 Apr 2017

 • Duration07 Minutes

 • Download3MB

How much sugar do you eat per day ?

ખરીદી કરતા પહેલા ઇન્ગ્રેડિયન્ટસનું લિસ્ટ વાંચવા છતાં , ખોરાક માં સાકરનું પ્રમાણ જાણી શકાતું નથી. ઉત્પાદકોએ સાકરના ચાલીસ થી વધુ નામોની માયાજાળ તૈયાર કરી છે , તેની સામે સરકાર શું કરવા ધારે છે ?

 • Uploaded26 Apr 2017

 • Duration04 Minutes

 • Download2MB

ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ડિજિટલ હરણફાળ

ડિજિટલ સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપી ઓસ્ટ્રેલિયાના આદિવાસી યુવનો અને યુવતીઓ તેમની સંસ્કૃતિ અને પારંપરિક વાર્તાઓને ઓગમેન્ટેડ રિયાલિટી સુધી લઇ આવ્યા છે. જે સમુદાયો માં ભણતર ઓછું છે, ગરીબી વધુ છે તેમની આ હરણફાળ કેવી રીતે શક્ય બની ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ

 

 • Uploaded26 Apr 2017

 • Duration06 Minutes

 • Download3MB

Podcast Help

Podcasting is a free service to subscribe to your favourite SBS programmes. If you're new to podcasting check out our help section to get started.

ADVERTISEMENT

DVDs and Downloads at the SBS Shop

Visit the SBS Shop online for DVDs and downloads of the programs you love.

Books at the SBS Shop

Visit the SBS Shop online for fascinating books and inspiring cookbooks perfect for home and as gifts.