Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

Children switch to online and home learning for Gujarati language during coronavirus outbreak

Children switch to online and home-learning for Gujarati language during coronavirus outbreak Source: supplied

કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિવિધ સંસ્થા દ્વારા પ્રત્યક્ષ રીતે ચલાવાતા ગુજરાતી ભાષાના ક્લાસ પણ બંધ કરવા પડ્યા છે પરંતુ, ગુજરાતી મૂળના બાળકોએ તેમનો માતૃભાષા પ્રેમ જાળવી રાખીને ઓનલાઇન માધ્યમથી અથવા ઘરે વિવિધ પુસ્તકોમાંથી ભાષા શીખવાનું પસંદ કર્યું છે. ORA ગુજરાતી સ્કૂલના વિરલ મહેતા તથા બીએપીએસ સંસ્થાના પ્રફુલભાઇ જેઠવાએ આ અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.

કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તોડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook

Coming up next

# TITLE RELEASED TIME MORE
Children switch to online and home learning for Gujarati language during coronavirus outbreak 15/05/2020 15:46 ...
SBS Gujarati News Bulletin 25 January 2022 25/01/2022 04:44 ...
SBS Gujarati News Bulletin 24 January 2022 24/01/2022 04:48 ...
SBS Gujarati News Bulletin 21 January 2022 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
SBS Gujarati News Bulletin 20 January 2022 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
SBS Gujarati News Bulletin 19 January 2022 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
SBS Gujarati News Bulletin 18 January 2022 18/01/2022 05:32 ...
View More