Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS GUJARATI

SBS Gujarati News Bulletin 5 June 2020

NSW Premier Gladys Berejiklian speaks to media at the NSW Ministry of Health in Sydney. Source: AAP

કોર્ટનો ચૂકાદો - વીકેન્ડ દરમિયાન સિડનીમાં યોજાનારી રેલીને મંંજૂરી ન મળી, સાઉથ ઓસ્ટ્રેલિયન પોલિસ રેલીમાં ભાગ લેનારા લોકોને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવશે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધો હળવા કરી દર 2 સ્ક્વેર મીટર પર એક વ્યક્તિની પરવાનગી આપી.

ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે વીકેન્ડ દરમિયાન સિડનીમાં યોજાનારી રેલીને શુક્રવારે મોડી સાંજે મંજૂરી આપી નહોતી. રાજ્યની પોલિસે કોરોનાવાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને રેલીના આયોજકો સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને જેનો કોર્ટે ચૂકાદો આપ્યો હતો. 

અઠવાડિયાની શરૂઆતમાં રેલીને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 10 હજારથી પણ વધુ લોકોએ રેલીમાં ભાગ લેવાની તૈયારી દર્શાવતા લોકોના આરોગ્ય પર ખતરો પેદા થાય તેવી શક્યતા સર્જાઇ હતી. તેથી, પોલિસે આયોજકો વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. જેનો જસ્ટિસ ડેસમંડ ફેગને ચૂકાદો આપી તેને રદ કરવા જણાવ્યું હતું.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook

Coming up next

# TITLE RELEASED TIME MORE
SBS Gujarati News Bulletin 5 June 2020 05/06/2020 05:30 ...
SBS Gujarati News Bulletin 24 November 2020 24/11/2020 06:14 ...
SBS Gujarati News Bulletin 23 November 2020 23/11/2020 04:47 ...
SBS Gujarati News Bulletin 20 November 2020 20/11/2020 05:54 ...
SBS Gujarati News Bulletin 19 November 2020 19/11/2020 05:55 ...
SBS Gujarati News Bulletin 18 November 2020 18/11/2020 06:23 ...
How are businesses and property market affected by RBA rate cuts 18/11/2020 15:20 ...
SBS Gujarati News Bulletin 17 November 2020 17/11/2020 06:13 ...
SBS Gujarati News Bulletin 16 November 2020 16/11/2020 04:43 ...
SBS Gujarati News Bulletin 13 November 2020 13/11/2020 06:00 ...
View More