દાદા એ પડેલ હુલામણું નામ ટીકુ ભાઈ એ ક્યારેય બદલ્યુજ નહિ , ને જાણીતા થયા ટીકુ તલસાનિયા . અભિનય નો શોખ તો હતોજ , પણ તેમાંજ કારકિર્દી બનાવવાનો મોકો પણ મળ્યો .નીતલ દેસાઈ સાથે વાત-ચીત દરમ્યાન ટીકુ ભાઈ એ વાત કરી તેમની કારકિર્દી વિષે , તેમના અવનવા શોખ વિષે ને આવી રહેલ તેમની ઓસ્ટ્રેલીયા મુલાકાત વિષે .
અભિનેતા ટીકુ તલસાનિયા
Actor Tiku Talsania in drama "k Kanji no K" Source: