Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

ગુજરાતી મૂળની માતાએ ઓસ્ટ્રેલિયામાં જીત્યા નેશનલ એવોર્ડ્સ

Arpana Patel with her kids. Source: Supplied by: Arpana Patel

મેલ્બર્ન સ્થિત AveSol Accounting Services ના અર્પણા પટેલને AusMumpreneur એવોર્ડની B2B Services શ્રેણીમાં ગોલ્ડ તથા મલ્ટીકલ્ચરલ શ્રેણીમાં બ્રોન્ઝ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. અંગત જીવનના પડકારોને હરાવ્યા ઉપરાંત બાળકોના ઉછેર અને વ્યવસાય સાથે તાલમેલ રાખીને મેળવેલી સફળતા વિશે અર્પણાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

હાઇલાઇટ્સ

  • AusMumpreneur એવોર્ડ બાળકોના માતા હોવાની સાથે વેપાર - ઉદ્યોગમાં પણ સફળતા મેળવનારી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે યોજાય છે.
  • અર્પણા પટેલે વર્ષ 2021ના AusMumpreneur એવોર્ડની જુદી-જુદી શ્રેણીમાં ગોલ્ડ તથા બ્રોન્ઝ એવોર્ડ્સ જીત્યા.
  • સંસ્થાના સહ-સંસ્થાપક કેટી ગાર્નરના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ની મહામારી દરમિયાન પણ મોટી સંખ્યામાં મહિલાઓએ વેપાર-ઉદ્યોગ શરૂ કરી સફળતા મેળવી છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ગુજરાતી મૂળની માતાએ ઓસ્ટ્રેલિયામાં જીત્યા નેશનલ એવોર્ડ્સ 26/09/2021 10:53 ...
૧૯ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 19/10/2021 06:03 ...
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત 19/10/2021 04:43 ...
૧૮ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 18/10/2021 06:29 ...
ઘરનો કચરો બની શકે છે પર્યાવરણની જાળવણીનો ઉપાય 18/10/2021 10:31 ...
૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 15/10/2021 04:39 ...
ઓસ્ટ્રેલિયામાં ફાફડા - જલેબી સાથે દશેરાપર્વની ઉજવણી 15/10/2021 12:16 ...
૧૪ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 14/10/2021 04:25 ...
૧૩ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 13/10/2021 06:30 ...
વિદેશમાં વસતા ભારતીયોને વતનની નવરાત્રીની યાદ અપાવતો ગરબો 13/10/2021 10:35 ...
View More