Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

યુવાન છોકરીઓ અને બાળકો ને દેહ વ્યાપાર અને ભીખ માંગવા ની જીંદગી માં થી ઉગારતા સમાજ સેવિકા , અનીતા

SBS Gujarati Source:

અનીતા , છેલ્લા આઠ વર્ષ થી સ્ત્રીઓ અને છોકરીઓ ને દેહ વ્યાપાર માં થી ઉગારી નવું જીવન શરૂ કરવા માં મદદ કરતા આવ્યા છે . છોકરીઓ ને વેશ્યાવૃત્તિ માં થી મુક્તિ અપાવે છે અને ભારત ના મોટા શહેરો માં રસ્તા પર ભીખ માંગતા બાળકો ને પણ તેમના વાલીઓ સુધી પાછા પહોંચાડવા નો પ્રયાસ કરે છે . તેમની ઓસ્ટ્રેલીયા મુલાકાત દરમ્યાન તેમણે નીતલ દેસાઈ સાથે વાત કરી અને બચાવ કાર્ય ના અનુભવો વર્ણવ્યા . 

Coming up next

# TITLE RELEASED TIME MORE
યુવાન છોકરીઓ અને બાળકો ને દેહ વ્યાપાર અને ભીખ માંગવા ની જીંદગી માં થી ઉગારતા સમાજ સેવિકા , અનીતા 07/08/2013 12:00 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/01/2022 05:32 ...
૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/01/2022 06:14 ...
View More