SBS રેડિયોના પલ્લવી જૈને કરેલ ઇન્વેસટીગેશન ના પરિણામ સૂચવે છે કે ઓસ્ટ્રેલીયા ના આધુનિક સમાજ માં સ્ત્રીભ્રૂણ હત્યા નું દૂષણ પ્રવર્તે છે. કયા સમુદાયોમાં ? કયા કુટુંબોમાં ? ઓસ્ટ્રેલીયન સમાજનો કયો વિભાગ છે જે દીકરાની લાલસામાં ગર્ભમાં જ દીકરીઓની હત્યા કરે છે ? નીતલ દેસાઈ પ્રસ્તુત કરે છે ઓસ્ટ્રેલીયામાં સ્ત્રીભ્રૂણ હત્યા ના કિસ્સાઓ પર એક વિશેષ અહેવાલ .
ઓસ્ટ્રેલીયામાં સ્ત્રીભ્રૂણ હત્યા ના કિસ્સાઓ પર એક વિશેષ અહેવાલ
Image by Harsha K R Flickr/ CC BY-SA 2.0 Source: