આજની મોંઘવારીમાં સગાં-વ્હાલા કે મિત્રોને ઘર ખરીદવામાં મદદ કરવા જતા અનેક લોકો પોતાનું ભાવિ દાવ પર લગાવી રહ્યા છે. જો કોઈને મદદ કરવા માંગતા હોય તો તે માટે સુરક્ષિત રસ્તા કયા છે તે જાણી લો. લોન મેનેજર અને રીયલ એસ્ટેટ એજન્ટ મૃગેશ સોની જણાવી રહ્યા છે બીજાની લોનમાં મદદ કરવાના રસ્તા અને તે દરેકમાં ધ્યાન રાખવા લાયક બાબતો .
અન્યને લોન મેળવવામાં મદદ કરવા જતા તમારું ભાવિ દાવ પર લાગી શકે છે
A home for sale in Canberra (AAP) Source: