ગુજરાત ખાતે શરૂ થયેલ પાટીદાર અનામત અંદોલન વિષે ઓસ્ટ્રેલીયા માં વસતા ગુજરાતીઓ ના અભિપ્રાય .સરસ પટેલ , નીતિન પટેલ , મયૂર વૈશ્નાની , ભરત કરંગીયા , પ્રગ્નેશ શાહ અને પીયુષ પટેલ
પાટીદાર અનામત અન્દોલન પર અમારા શ્રોતા મિત્રો ના મંતવ્ય
Images from Patidaar Anamat andolan (AAP) Source: AAP