Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

બોમ્બે ટોકીઝ પ્રદર્શનમાં જીવંત થઇ જૂની ફિલ્મોની યાદો

ACMI Source: ACMI

મેલ્બર્ન ખાતે ચાલી રહેલા "બોમ્બે ટોકીઝ" પ્રદર્શનમાં વર્ષ 1920 થી 1940 દરમિયાન બોમ્બે ટોકીઝ સ્ટુડિયો વડે બનાવાયેલ ફિલ્મ અને સ્ટુડિયો વિશેની માહિતી પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોમ્બે ટોકીઝ સ્ટુડિયોના સહસ્થાપક સ્વ. હિમાંશુ રાયના દોહિત્ર પીટર ડેઈઝ સાથે હરિતા મહેતાની મુલાકાત

Coming up next

# TITLE RELEASED TIME MORE
બોમ્બે ટોકીઝ પ્રદર્શનમાં જીવંત થઇ જૂની ફિલ્મોની યાદો 08:04 ...
૧૬ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 16/05/2022 06:10 ...
૧૩ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 13/05/2022 05:58 ...
જીવન-નિર્વાહ ખર્ચ, પેરેન્ટ્સ વિસા માઇગ્રન્ટ સમુદાય માટે કેન્દ્રીય ચૂંટણીમાં મહત્વના મુદ્દા 13/05/2022 10:45 ...
૧૨ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 12/05/2022 06:37 ...
વિક્ટોરીયા નાઝી સ્વસ્તિકના ચિન્હને પ્રતિબંધિત કરી હિન્દુ સ્વસ્તિક સાથેનો તફાવત ઉજાગર કરશે 12/05/2022 08:25 ...
૧૧ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 11/05/2022 05:01 ...
ડેટિંગ સાઇટ્સની વધતી લોકપ્રિયતા વચ્ચે મેટ્રીમોનિયલ સર્વિસ શું ભાગ ભજવી શકે? 11/05/2022 09:15 ...
૧૦ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 10/05/2022 06:19 ...
કામચલાઉ વિસાધારકો, માઇગ્રન્ટ કર્મચારીઓના વેતનમાં એક દશક પછી પણ વધારો નહીં 10/05/2022 04:24 ...
View More