Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

સુપરમાર્કેટ્સની મુલાકાત વખતે કોરોનાવાઇરસથી બચવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Customers line up at a supermarket before curfews begin (AAP) Source: AAP

હાલમાં સમુદાયમાં કોરોનાવાઇરસ અંગે પ્રવર્તી રહેલી વિવિધ માન્યતાઓ વિશે SBS એ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના મેડિસીન એન્ડ ઇન્ફેક્સિયસ ડિસીઝના એસોસિયેટ પ્રોફેસર સંજયા સેનાનાયકને પૂછ્યું અને તેમના મંતવ્યો જાણ્યા.

  • ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો. 
  • મેટ્રોપોલિટન મેલ્બર્નના રહેવાસીઓએ સ્ટેજ 4ના પ્રતિબંધો અંતર્ગત રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે. પ્રતિબંધો વિશેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવી શકાશે. https://www.dhhs.vic.gov.au/updated-restrictions-announcement-2-august-covid-19
  • જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
  • સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook

Coming up next

# TITLE RELEASED TIME MORE
સુપરમાર્કેટ્સની મુલાકાત વખતે કોરોનાવાઇરસથી બચવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો 04/08/2020 04:28 ...
૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 18/09/2020 06:06 ...
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 17/09/2020 04:02 ...
૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 16/09/2020 05:39 ...
ઓસ્ટ્રેલિયામાં જોબસિકરની લાયકાતમાં ફેરફાર અને મંદીની પરિસ્થિતી વિશે જાણો 16/09/2020 06:46 ...
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 15/09/2020 05:41 ...
કોરોનાવાઇરસના કપરા સમયમાં જીવનનિર્વાહ માટેના કેટલાક ઉપાય 15/09/2020 10:06 ...
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 14/09/2020 04:15 ...
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર 11/09/2020 05:59 ...
કોરોનાવાઇરસ વચ્ચે ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ 11/09/2020 10:38 ...
View More