યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અંતર્ગત માનવધિકાર હેઠળ ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે ચોક્કસ પ્રકારના હકો નક્કી કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં બાળકોને કેવા હકો મળે છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના કાયદાથી કેવી રીતે સુરક્ષિત છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.
SBS ગુજરાતી
જાણો, ઓસ્ટ્રેલિયામાં બાળકોને મળતા હકો અને સુરક્ષા વિશે
Children's rights in Australia: what are they and how are they protected?
Source: Getty Images/JohnnyGreig