Coming Up Fri 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

ઓસ્ટ્રેલિયામાં તમારા બાળક માટે શાળાની પસંદગી અગાઉ આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો

Source: Getty Images/davidf

યોગ્ય શાળાની પસંદગી કરવી તે બાળકો તથા માતા-પિતા બંને માટે તણાવભરી પ્રક્રિયા બની શકે છે. પરંતુ, અગાઉથી જ યોગ્ય આયોજન અને માહિતી મેળવીને માતા-પિતા બાળકો માટે શ્રેષ્ઠ શાળાની પસંદગી કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે શાળાની પસંદગી કરવા સાથે જોડાયેલી તમામ જરૂરી માહિતી મેળવીએ સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઓસ્ટ્રેલિયામાં તમારા બાળક માટે શાળાની પસંદગી અગાઉ આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો 23/05/2022 09:00 ...
૬ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 06/07/2022 06:10 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં Welcome to Country એટલે શું 06/07/2022 10:37 ...
૫ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 05/07/2022 04:41 ...
ઓસ્ટ્રેલિયાના પ્રવાસન ઉદ્યોગમાં કર્મચારીઓની અછત 05/07/2022 09:35 ...
૪ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 04/07/2022 05:45 ...
નવા સાધનની મદદથી કેન્સરના દર્દીને શરૂઆતમાં જ યોગ્ય સારવાર મળી શકે 04/07/2022 04:38 ...
૧ જુલાઇ ૨૦૨૨ના મુખ્ય સમાચાર 01/07/2022 05:20 ...
ઉદેપુરમાં દરજીની હત્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન 01/07/2022 04:34 ...
૩૦ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 30/06/2022 04:15 ...
View More