બે નિવૃત્ત વડીલોએ બસોથી વધુ ગરીબ વિદ્યાર્થીઓના સ્વપ્ન સાકાર કરવાની ઝુંબેશ એકલે હાથે ઉપાડી લીધી .તકવંચિત વિદ્યાર્થીઓ ને નિશુલ્ક માર્ગદર્શન પુરુ પડવાનું કામ દીપકભાઈ અને મંજરીબેન બુચ એક દાયકા થી કરતા આવ્યા છે . તેમની પાસે ભણેલા અનેક બાળકો આજે ડોક્ટર, એન્જીનીયર , ટીચર બની ને પોતાના કુટુંબ નો આધાર તો બન્યા જ છે , સાથે સમાજમાં યથાશક્તિ યોગદાન પણ આપતા થયા છે . નીતલ દેસાઈ એ લીધેલ દીપકભાઈ અને મંજરીબેન ની મુલાકાત .
દાદા-દાદી ની વિદ્યા પરબ
Deepakbhai and Manjariben with their students from 2013 Source: " DADA-DADI'S VIDHYA PARAB " Facebook page