Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

દિગ્દર્શક આનંદ ગાંધી

Director Anand Gandhi Source:

આનંદ ગાંધી એ કોલેજ મૂકી દીધી ને મનોરંજન ની દુનિયા ના ડગ માંડી . તેમણે TV સીરીઅલ "કયું કી સાસ ભી કભી બહુ થી" ના સંવાદ અને "ઘર ઘર કી કહાની" ના કેટલાક એપિસોડ માટે પટકથા લખી . કારકિર્દી ની શરૂઆત માં જ સફળતા મળ્યા પછી આનંદ એ રંગમંચ અને ફિલ્મ માં નસીબ અજમાવ્યુ .ભારોભાર આવડત અને જુદા વિષયો પર કામ કરવાની તેમની ધગશ ને લીધે તેમની પહેલી ફિલ્મ "Ship of Theseus" એ દર્શકો અને વિવેચકો ના મન જીતી લીધા છે .

Coming up next

# TITLE RELEASED TIME MORE
દિગ્દર્શક આનંદ ગાંધી 12/06/2013 08:49 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/01/2022 05:32 ...
૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/01/2022 06:14 ...
View More