Coming Up Fri 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ

Corio Liberal candidate Manish Patel Source: Supplied by: Manish Patel

ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય રાજકારણમાં વિક્ટોરીયાની કોરિયો સીટ પર લેબર પાર્ટી વિજય મેળવતી રહી છે પરંતુ 21મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં લિબરલ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનારા મનીષ પટેલના જણાવ્યા પ્રમાણે, વર્તમાન સાંસદ રીચાર્ડ માર્લ્સ સામે વિજય મેળવવાની તક છે. મનીષ પટેલે ચૂંટણીના પડકારો, કોરિયો વિસ્તારના પ્રશ્નો, માઇગ્રેશન તથા પેરેન્ટ્સ વિસા જેવા મુદ્દાઓ પર SBS Gujarati સાથે વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય ચૂંટણી 2022માં વિક્ટોરીયાની કોરિયો સીટ પર એક નજર...

  • વિક્ટોરીયાની કોરિયો સીટ પર વર્તમાન સમયમાં લેબર પાર્ટીના રીચાર્ડ માર્લ્સ સાંસદ છે. 
  • અત્યાર સુધી કોરિયો બેઠક પર તમામ ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે.
  • કેન્દ્રમાં સત્તા ધરાવતી લિબરલ પાર્ટી તરફથી મનીષ પટેલ કોરિયો બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કોરિયો સીટ વિશે વધુ માહિતી અહીંથી મેળવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ 18/05/2022 14:16 ...
૨૯ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 29/06/2022 05:17 ...
ર૮ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 28/06/2022 05:33 ...
બચાવો ઘરમાં ઉગાડેલાં શાકભાજીને આ ઘરગથ્થુ ઉપાયોથી 28/06/2022 10:49 ...
૨૭ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 27/06/2022 05:00 ...
મળો, ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન મેળવનારા પ્રોફેસર સ્મિતા શાહને 27/06/2022 08:22 ...
૨૪ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/06/2022 06:30 ...
"વાત કરવી છે ઑસ્ટ્રેલિયામાં ઉછરતી નવી પેઢી સાથે," કાજલ ઓઝા વૈદ્ય 24/06/2022 06:56 ...
૨૩ જૂન ૨૦૨૨ના મુખ્ય સમાચાર 23/06/2022 05:12 ...
બાળકોને ઓનલાઇન માધ્યમ પર સુરક્ષિત રાખવા ઇ-સ્માર્ટ ડિજીટલ લાઇસન્સ 23/06/2022 08:42 ...
View More