નવા જમાના સાથે તાલ મિલાવતી ગુજરાતી ફિલ્મોની હારમાળામાં નવું મોતી છે નિર્દેશક કીર્તન પટેલ ની ફિલ્મ "બસ એક ચાન્સ" .ઓસ્ટ્રેલીયાના તમામ મોટા શહેરોમાં ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે નીતલ દેસાઈ એ કીર્તન પટેલ સાથે કરેલ વાર્તાલાપ .
ફિલ્મ નિર્દેશક કીર્તન પટેલ - બસ એક ચાન્સ
Kirtan Patel Source: