"ઈલેક્ટ્રિક કોરમા" રોક બેન્ડ ના બિન ભરતીય ગાયક અને સંગીતકારો ગરબા ઉપરાંત અનેક ભારતીય ભાષા ઓ માં ગીતો રજૂ કરે છે . બેન્ડ માં બે ઓસ્ટ્રેલીયન અને એક વેનેઝુએલા ના કલાકાર છે, જેમાં થી જ્યોર્જ સ્ટેનટન એ તો ગુજરાત ના સુરત શહેર ની મુલાકાત પણ લીધી છે , તે પણ ખાસ નવરાત્રી દરમ્યાન . જે ભાષા આવડતી નથી તેના ગીતો અને ગરબા તૈયાર કરવાની મથામણ અને આખરે પ્રેક્ષકો સામે તેને રજૂ કરવા ના અનુભવો વિષે જ્યોર્જ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાર્તાલાપ .
Coming up next
#
TITLE
RELEASED
TIME
MORE
View More
Follow Gujarati on Social