નવરાત્રી ના પર્વ નિમિત્તે ઓસ્ટ્રેલીયાના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમો યોજી હેમંતભાઈએ છેલ્લો પડવો નાખ્યો સિડનીમાં . શ્રી હેમંત ચૌહાણ , તેમના દીકરી ગીતાબેન અને કાર્યક્રમ ના આયોજક મહેશ રાજ સાથે નીતલ દેસાઈ નો વાર્તાલાપ .
ગાયક શ્રી હેમંત ચૌહાણની મુલાકાત
Mahesh Raj from Yuva Gujarat , Singer Hemant Chauhan and his daughter Geeta Chauhan at SBS studios Source: SBS Gujarati