Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

ઉત્સવોની ઉજવણી માં જયારે સદ્દભાવના ભળે

Source: Facebook

મોટા ભાગના લોકો એક પળનો ય વિચાર કર્યા વગર ગરબાની રમઝટ માં જોડાઈ જાય, પણ અમુક લોકો માટે શારીરિક પરિશ્રમ ના કામ એટલા સહેલા નથી હોતા. સીસટિક ફાયબ્રોસીસ નો રોગ એટલે રોજીંદા કાર્યો માટે પણ જરૂર પડે આકરી ફીસીયોથેરેપીની. એવા સંજોગો માં પણ સદાય હસતા, ડો મલય રાણાએ તાજેતર માં જ અઠ્યાવીસ વર્ષ ની વયે ચિર વિદાય લીધી છે. CFના રોગ માટે જાગરૂકતા કેળવવાના તેમના પ્રયાસો ને આગળ વધારવા માં આવી રહ્યા છે .

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઉત્સવોની ઉજવણી માં જયારે સદ્દભાવના ભળે 09/10/2015 07:58 ...
૨૦ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/05/2022 05:32 ...
ડ્રાઇવર્સને વધુ રક્ષણ આપવા ફૂડ ડિલીવરી કંપની DoorDash નો યુનિયન સાથે કરાર 20/05/2022 04:34 ...
જાણો છો? ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત, પણ ચોક્કસ સમૂહ મત આપી શકતો નથી 20/05/2022 07:11 ...
૧૯ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/05/2022 04:07 ...
ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય માટે બે મોટા પક્ષોની ચૂંટણીલક્ષી જાહેરાતો 19/05/2022 03:42 ...
અનેક વિવાદોમાં સપડાતા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન બાર્નબી જોયસ 19/05/2022 06:03 ...
૧૮ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/05/2022 06:34 ...
જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ 18/05/2022 14:16 ...
વિશ્વના 11 દેશોમાં બાળકોમાં લિવરની રહસ્યમય બિમારીનું નિદાન 18/05/2022 05:56 ...
View More