Coming Up Fri 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

એકત્ર ફાઉન્ડેશન - ગુજરાતી સાહિત્ય ની ડીજીટલ દુનિયા

Ekatra Foundation and EPA/UWE ANSPACH Source:

એકત્ર ફાઉન્ડેશન ના સંચાલક અતુલ ભાઈ રાવલ પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય ને ડીજીટલ દુનિયા માં લાવવા ના પ્રયાસો કરી રહ્યા છે , એ પુસ્તકો સૌ ગુજરાતીઓ નિશુલ્ક વાંચી શકશે . આ ભગીરથ કામ માં અનેક લોકો નો સાથ તેમને સાંપડ્યો છે. મુલાકાત ના પહેલા ભાગ માં તેઓ જણાવે છે કે મુદ્રણ માં થી ઓનલાઈન જવા માં કેટલા પડકારો નો તેઓ સામનો કરી રહ્યા છે . આવતા અઠવાડિયે વાત કરીશું એકત્ર ના અન્ય પ્રોજેક્ટ્સ વિષે .

Coming up next

# TITLE RELEASED TIME MORE
એકત્ર ફાઉન્ડેશન - ગુજરાતી સાહિત્ય ની ડીજીટલ દુનિયા 06/08/2014 09:38 ...
૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 27/01/2022 06:24 ...
જાણો, ઓસ્ટ્રેલિયાનું હવામાન કેમ સતત બદલાતું રહે છે 27/01/2022 12:52 ...
૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 26/01/2022 06:12 ...
૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 25/01/2022 04:44 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
View More