પ્રસ્તાવિત નવા કૃષિ કાયદાનો ભારતના અમુક ભાગમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે આવો જાણિએ, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી અને વતન ગુજરાતમાં કૃષિ સાથે સંકળાયેલા લોકોના આ કાયદા વિશેના મંતવ્યો.
SBS ગુજરાતી
"નવા કૃષિ કાયદાનું સમર્થન પરંતુ કેટલીક બાબતોનું સમાધાન જરૂરી", ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓના મંતવ્યો
Deven Patel, Arjun Dasaniya, Sanjay Patel and Krunal Patel share their view about new farm Bill introduced by the government of India. Source: supplied