ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં કોવિડ-19ના નવા 'ડેલ્ટાક્રોન' અને XE પ્રકારના ચેપ નોંધાયા છે. ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા ચેપ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે. આવો જાણીએ, કોવિડ-19ના નવા પ્રકાર, તેના જોખમ અને વર્તમાન રસીની તેની સામે અસરકારતા વિશે.
ઓડિયો બટન પર ક્લિક કરી માહિતી મેળવો...
- કોવિડ-19ના નવા પ્રકારના ચેપ
- ડેલ્ટાક્રોન તથા XE, ડેલ્ટા અને ઓમીક્રોનથી કેવી રીતે અલગ છે
- નવા કોવિડ-19 ચેપથી રહેલું જોખમ
- ડેલ્ટાક્રોન તથા XE નું ઉદ્ભવ સ્થાન
- વર્તમાન રસીની ડેલ્ટાક્રોન સામે અસરકારકતા
- વર્તમાન રસીની XE સામે અસરકારકતા