Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

કોરોનાવાઇરસની રસી લીધા બાદ કેટલા સમય પછી મુસાફરી કરવી સુરક્ષિત ગણાય

Low and most lower-middle-income countries will be left behind by the coronavirus vaccine roll-out. Source: SBS News

કોરોનાવાઇરસની રસીના બે ડોઝ વચ્ચેના અંતર અને રસીકરણ બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા સહિતના પ્રશ્નો વિશે ડો ભૌમિક શાહની SBS Gujarati સાથેની વાતચીત.

વાર્તાલાપમાં સાંભળો

  • નોર્વેમાં કોરોનાવાઇરસની રસી લીધા બાદ બનેલી ઘટનાઓમાંથી ઓસ્ટ્રેલિયા શું ધ્યાન રાખી શકે
  • ઓસ્ટ્રેલિયા સંભવિત રસીની અછત અંગે કેવા ઉપાયો કરી શકે
  • રસીના બે ડોઝના મહત્વ તથા પ્રથમ ડોઝ લીધા બાદ વાઇરસ સામે શરીરને મળતું રક્ષણ
  • શું રસીનો એક ડોઝ લીધા બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકાય
  • પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ક્યારે લઇ શકાય
  • રસીકરણ અગાઉ માંદગી હોય તો શું ધ્યાનમાં રાખી શકાય
  • વર્તમાન સમયમાં કેન્સર, ડાયાબિટીસ જેવી અન્ય કોઇ બિમારીનો સામનો કરતા લોકોએ શું તકેદારી રાખવી. 

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook

Coming up next

# TITLE RELEASED TIME MORE
કોરોનાવાઇરસની રસી લીધા બાદ કેટલા સમય પછી મુસાફરી કરવી સુરક્ષિત ગણાય 23/01/2021 14:57 ...
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર 26/02/2021 05:45 ...
૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર 25/02/2021 05:33 ...
127 કિલોગ્રામ ગાંજા સાથે ભારતીય યુવકની ધરપકડ 25/02/2021 01:52 ...
ન્યૂ સાઉથ વેલ્સમાં સાર્વજનિક સભાનું આયોજન કરવા વિશે મહત્વપૂર્ણ સૂચના 25/02/2021 02:12 ...
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર 24/02/2021 04:18 ...
જાણો, ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસ માટેના વર્તમાન નિયમો અને પ્રક્રિયા વિશે 24/02/2021 14:24 ...
ઓસ્ટ્રેલિયામાં હવે ડ્રોન દ્વારા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવાશે 24/02/2021 06:03 ...
૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર 23/02/2021 05:24 ...
૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર 22/02/2021 05:07 ...
View More