કોવિડ-19 મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસને અસર પહોંચી અને વિવિધ દેશોની સરહદો બંધ કરવામાં આવી હતી. હવે, જ્યારે મોટાભાગના દેશોએ તેમની સરહદો ખોલી છે ત્યારે આગામી સમયમાં પ્રવાસન ઉદ્યોગ અને મુસાફરી કેવી રીતે થઇ શકે તે અંગે એક નજર.
SBS ગુજરાતી
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે
The Emerald Buddha Temple inside the Grand Palace in Bangkok. Source: Sipa USA Adisorn Chabsungnoen / SOPA Imag