Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

"ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ અને ઓસ્ટ્રેલિયાની આદિજાતિના નૃત્યો માં ઘણી સમાનતા છે" - ઈશા શર્વા

Isha Sharvani and Trevor Jamieson in OCHRE Comtemporary dance company's production "KAYA" Source: Image by Mark Howett

સુભાષ ઘાઈની ફિલ્મ "કિસના" થી લોકપ્રિય બનેલ અભિનેત્રી અને નૃત્યાંગના ઈશા શર્વાણી હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને અહીંના આદિજાતિના લોકો સાથે કામ કરી રહ્યા છે. બોલિવૂડ ની ચમક-ધમક થી લઇ ને ઓસ્ટ્રેલિયાના શાંત અંતર્યાળ વિસ્તારો સુધીના અનુભવો કેવા રહ્યા ? પર્થ ખાતે આજ થી શરૂ થઇ રહેલ તેમના શોની વિગતો શું છે ? નીતલ દેસાઈ એ ઈશા શર્વાણી સાથે કરેલ વાત-ચિત  

Coming up next

# TITLE RELEASED TIME MORE
"ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ અને ઓસ્ટ્રેલિયાની આદિજાતિના નૃત્યો માં ઘણી સમાનતા છે" - ઈશા શર્વા 14/10/2016 10:32 ...
૨૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 28/01/2022 06:16 ...
ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન કેવા ફળો અને આહાર વધુ લાભદાયી 28/01/2022 12:32 ...
૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 27/01/2022 06:24 ...
જાણો, ઓસ્ટ્રેલિયાનું હવામાન કેમ સતત બદલાતું રહે છે 27/01/2022 12:52 ...
૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 26/01/2022 06:12 ...
૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 25/01/2022 04:44 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
View More