ડેટીંગ સાઇટ્સની વધતી લોકપ્રિયતા વચ્ચે પણ મેટ્રીમોનિયલ સર્વિસનો શું રોલ હોઈ શકે તથા એક વખત લગ્નજીવન તૂટ્યાં બાદ ફરીથી વૈવાહિક જીવન શરૂ કરવાની ઇચ્છા ધરાવનારા લોકોની મદદ કરી રહેલા Indian Matrimonial સર્વિસના પારૂલબેન મહેતા સાથેનો વાર્તાલાપ. 40 વર્ષે બીજીવાર લગ્નજીવન શરુ કરનાર પૂનમબેન શાહ તેમનો અનુભવ વહેંચી રહ્યા છે.
SBS ગુજરાતી
ડેટિંગ સાઇટ્સની વધતી લોકપ્રિયતા વચ્ચે મેટ્રીમોનિયલ સર્વિસ શું ભાગ ભજવી શકે?
Source: Supplied by: Poonam Shah, Parul Mehta