કહેવાયીએ બધા ભારતીય મૂળ ના માયગ્રંટ પણ, તમે ભારત થી PR લઇ ને ઓસ્ટ્રેલીયા આવ્યા છો કે પછી ન્યુ ઝીલેન્ડ ના PR પર આ દેશ માં પ્રવેશ મેળવ્યો છે તેના આધારે તમારા અનુભવ અને તમને લાગુ થતા નિયમો જુદા હશે .તેથી જ કીવી ભારતીયો માટે દિપેશભાઇ પરીખ શરૂ કરી રહ્યા છે Kiwi Indians in Australia Association.
Kiwi Indians in Australia-KIIAA
Deepesh Parikh at SBS Studios in Artarmon Source: