Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

ચાલો થોડું હસીએ મનન રાવલ સાથે !

Manan Raval Source: Manan Raval

હસવાનું ભૂલી ગયેલ લોકો ને હસવાનું યાદ કરાવતા યુવા ગુજરાતી હાસ્યકાર મનન રાવલ હરિતા સાથે પોતાની સફર ની વાત કરે છે , સાથે હાસ્યરસ પણ વહેંચે છે

મનન રાવલે પોતાની કારકિર્દી ની શરૂઆત 7 વર્ષ ની નાની વયે કરેલ . તેઓ પોતાની સફળ કારકિર્દી નો શ્રેય તેમના પિતા અને તેમના ભાષા પ્રભુત્વ ને આપે છે

Coming up next

# TITLE RELEASED TIME MORE
ચાલો થોડું હસીએ મનન રાવલ સાથે ! 13/11/2015 08:14 ...
૨૪ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/05/2022 04:27 ...
૨૩ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 23/05/2022 06:22 ...
ઓસ્ટ્રેલિયામાં તમારા બાળક માટે શાળાની પસંદગી અગાઉ આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો 23/05/2022 09:00 ...
૨૦ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/05/2022 05:32 ...
ડ્રાઇવર્સને વધુ રક્ષણ આપવા ફૂડ ડિલીવરી કંપની DoorDash નો યુનિયન સાથે કરાર 20/05/2022 04:34 ...
જાણો છો? ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત, પણ ચોક્કસ સમૂહ મત આપી શકતો નથી 20/05/2022 07:11 ...
૧૯ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/05/2022 04:07 ...
ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય માટે બે મોટા પક્ષોની ચૂંટણીલક્ષી જાહેરાતો 19/05/2022 03:42 ...
અનેક વિવાદોમાં સપડાતા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન બાર્નબી જોયસ 19/05/2022 06:03 ...
View More