બહુમુખી પ્રતિભા ધરાવતા કુલદીપ કરિયા સાહિત્ય પ્રત્યે જાગેલ રૂચી અને આગળ આવનાર રચના વિષે કહે છે
દિલ્હી સાહિત્ય અકાદમીના "યંગ રાઈટર્સ ફેસ્ટીવલ " માં ભાગ લેવા જઈ રહેલ, કુલદીપ ગુજરાતી ભાષા માં કાવ્ય પોતાની રચનાઓ એસ.બી. એસ ના શ્રોતા ઓ માટે રજુ કરે છે અને તેમની સાહિત્યકાર તરીકે ની વાત કરે છે.