ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વના કોઇ પણ દેશમાં ક્રિકેટ રમે, વિજય મેળવે કે પરાજય થાય, પ્રશંસકોનું એક ગ્રૂપ - 'ભારત આર્મી' તેમને હંમેશા સમર્થન આપે છે. આ અનોખું ગ્રૂપ શરૂ કરવાનો વિચાર તથા ભારતીય ટીમ સાથેના સંબંધ વિશે ગ્રૂપના ફાઉન્ડર - સીઇઓ રાકેશ પટેલની SBS Gujarati સાથેની વાતચીત.
SBS ગુજરાતી
ગુજરાતી દ્વારા સ્થપાયેલું વિશ્વના દરેક ખૂણે ટીમ ઇન્ડિયાને ચીયર કરતું એક અનોખું ગ્રૂપ
The Bharat Army members are seen celebrating India's win against Australia in the fourth cricket test at the Gabba, Brisbane, Australia Source: AAP Image/AP Photo/Tertius Pickard