Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

માયગ્રેશન એજન્ટ અને વકીલ કુસુમ વાઘેલા - અંગ્રેજી ભાષા નો મહાવરો ચકાસતી પરીક્ષા IELTS

Kusum Vaghela Source:

કુશળતા ને આધારે ઓસ્ટ્રેલીયા આવવા માંગતા લોકો માટે અંગ્રેજી ભાષા નો મહાવરો ચકાસતી પરીક્ષા ફરજીયાત છે . થોડા મહિના અગાઉ આવેલ ફેરફાર અંતર્ગત વિદ્યાર્થીઓ ટોફેલ અને PTE જેવી પરીક્ષા ના score વાપરી શકે પણ skilled migrants એ તો IELTS પાસ કરવી જ પડે છે . પરીક્ષા અગાઉ પણ ઘણા ને અઘરી લાગતી પણ વર્ષોવર્ષ ઓસ્ટ્રેલીયન સરકાર પાસ ગણાતો score વધારતી ગઈ છે , એટલે હવે તો બહુ ઓછા લોકો પાર ઉતરે છે .વિરા લોયર્સ માં થી માયગ્રેશન એજન્ટ અને વકીલ, કુસુમ વાઘેલા સાથે આ વિષયે પ્રસ્તુત છે નીતલ દેસાઈ નો વાર્તાલાપ .

Coming up next

# TITLE RELEASED TIME MORE
માયગ્રેશન એજન્ટ અને વકીલ કુસુમ વાઘેલા - અંગ્રેજી ભાષા નો મહાવરો ચકાસતી પરીક્ષા IELTS 08/08/2014 11:54 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/01/2022 05:32 ...
૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/01/2022 06:14 ...
View More