વિવિધ શાસ્ત્રીય અને આધુનિક નૃત્ય શૈલીઓનો અનોખો સંગમ , જે ચાળીસ નર્તકો રજૂ કરવા જઈ રહ્યા છે પેરામસાલા ફેસ્ટીવલ માં. પાંચ તત્વોમાંથી , બે એટલે અગ્નિ અને પૃથ્વી પર આધારિત નૃત્યનાટિકા વિષે વિગતે વાત કરી રહ્યા છે વિરલ હાથી .
For event details go to - http://www.parramasala.com/event/fire-and-earth