Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

જાણો, આવતા અઠવાડિયાથી વિદેશ પ્રવાસ અને માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે જરૂરી પ્રક્રિયા વિશે

Planning to travel overseas after 1st November? here's what you need to know. Source: AAP/Nirav Kotak

1લી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સને વિદેશ પ્રવાસ માટે વિશેષ મંજૂરીની જરૂર નહીં પડે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન સરકારે દેશના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાનો પણ પરિવારના નજીકના સભ્યોની યાદીમાં સમાવેશ કર્યો છે. 1લી નવેમ્બરથી વિદેશ પ્રવાસ કરવા તથા માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા કેવી પ્રક્રિયા કરવી પડશે તે વિશે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવ કોટકે SBS Gujarati ને માહિતી આપી હતી.

** નોંધ - ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી 27મી ઓક્ટોબરના સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે સરકારની માર્ગદર્શિકા અથવા ટ્રાવેલ એજન્ટની સલાહ મેળવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
જાણો, આવતા અઠવાડિયાથી વિદેશ પ્રવાસ અને માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે જરૂરી પ્રક્રિયા વિશે 27/10/2021 15:43 ...
૩૦ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 30/11/2021 04:56 ...
૨૯ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 29/11/2021 04:57 ...
૨૬ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 26/11/2021 05:38 ...
26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ 26/11/2021 16:06 ...
મુંબઇ હુમલાના 13 વર્ષ: 26/11ની ભયાનક રાત્રીને યાદ કરતા મુંબઇના રહેવાસીઓ 26/11/2021 08:34 ...
૨૫ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 25/11/2021 05:37 ...
જાણો, તમે ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતોમાં કેવી રીતે ભાગ લઇ શકો 25/11/2021 07:30 ...
૨૪ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 24/11/2021 06:02 ...
નવી ફેશનના નવા કપડાંથી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરશો? 24/11/2021 07:19 ...
View More