Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

વાનગી - નૂડલ ભજીયા

Daisy Rajan's recipe for Noodle bhajiya Source:

નૂડલ તમે બનાવ્યા અને ખાધા જ હશે , ભજીયા વિષે તો વળી પૂછવાની ય જરૂર નથી. એવુ કયુ ગુજરાતી ઘર હશે જ્યાં ભજીયા ન થતા હોય ? આજે બંને નો સમન્વય કરાવી રહ્યા છે ડેઝી રાજાન , લો માણો નૂડલ ભજીયા ! ડેઝી રાજાન ને માત્ર chef તરીકે જ નહિ પણ hospitality ના વિવિધ પાસાઓ નો ત્રીસ વર્ષ નો અનુભવ છે. તેઓ વર્ષો સુધી એક સફળ restaurant ના માલિક રહી ચુક્યા છે અને હવે hospitality industry માં ટ્રેનર અને સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

Noodle Bhajiya

 

Makes: 18

 

1. Two minute Noodles - 3 pkts

2. Besan - 90 gm

3. Cumin powder - 1 tsp

4. Coriander powder - 1 tsp

5. Chilli powder - 1 tsp

6. Turmeric powder - 1 tsp

7. Salt - to taste

8. Coriander fresh - 1/2 cup chopped

9. Green chillies - 4 small

10. Sugar - 1/2 tsp

11. Water to mix

12. Oil for frying

 

METHOD:

 

Pour boiling water over the noodles, leave for 5 - 10 minutes till pliable. Do not overcook.

Drain noodles and refresh under cold water

Add all ingredients from 2 to 10

Mix lightly and sprinkle water to bind

Form patties loosely and deep fry

Serve with tamarind chutney

 

TIPS:

 

Do not overcook noodles

Loosely form bhajiyas

Oil to be heated to 180* C otherwise bhajiyas will be oily.

 

 

Coming up next

# TITLE RELEASED TIME MORE
વાનગી - નૂડલ ભજીયા 07/07/2014 07:58 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/01/2022 05:32 ...
૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/01/2022 06:14 ...
View More