ગ્રેટર બ્રિસબેનમાં રાત્રે 1 વાગ્યાથી જાહેર ઇન્ડોર સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત નહીં, અમેરિકાના ઉપપ્રમુખ બન્યા બાદ કમલા હેરિસના પૈતૃક ગામમાં ઉજવણીનો માહોલ, ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.6 ટકાના સ્તર સુધી પહોંચ્યો, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં અમુક પ્રકારની કારની ખરીદી પર મફત રજીસ્ટ્રેશન તથા વ્યાજ વિનાની લોનની સુવિધા.
SBS ગુજરાતી
૨૧ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર
Unemployment rate drops to 6.6pc. Source: Pexel Valeria Boltneva