લેખિકા રેખા સિંધલ ની આ વાર્તા વિદેશ વાસી કુટુંબો ને સ્પર્શી જાય તેવો વિષય છે .પશ્ચિમી સંસ્કૃતિ માં ઉછરેલ યુવાનો ને યુવતીઓ જયારે વિદેશી રીત રીવાજ પ્રમાણે ચાલવા ઈચ્છે , ત્યારે મા - બાપ ના મનોમંથન ની કહાની છે પૂર્વ અને પશ્ચિમ . ગુજરાતી લેક્સિકોન માં થી સાભાર , લેખિકા ની પરવાનગી સાથે દર્શના ઝાલા રજુ કરે છે વાર્તા .
વાર્તા - પૂર્વ અને પશ્ચિમ
Alex Rebosa , CC By 2.0-1 Source: