Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન રજીસ્ટર્ડ નર્સની મુસાફરીની મંજૂરી માટે અપીલ

Akanki Patel with her daughter Source: Supplied by Akanki Patel

ઓસ્ટ્રેલિયાના રજીસ્ટર્ડ નર્સ એકાંકી પટેલ તેમની દિકરી સાથે ભારતમાં ફસાઇ ગયા છે. તેમનો વ્યવસાય કોવિડ-19 ક્રિટીકલ વ્યવસાયોની યાદીમાં આવતો હોવાથી તેમણે ઓસ્ટ્રેલિયા મુસાફરીની પરવાનગી માટે અરજી કરી છે પરંતુ, તેમની અરજી વારંવાર નકારવામાં આવી રહી છે. એકાંકી પટેલે તેમની પરિસ્થિતી વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં રજીસ્ટર્ડ નર્સ એકાંકી પટેલ તેમની 18 મહિનાથી ભારતમાં ફસાઇ ગયેલી દિકરીને પરત લેવા માટે ભારત ગયા હતા.પરંતુ, ઓસ્ટ્રેલિયાના નાગરિક કે પર્મેનન્ટ રેસીડન્ટ ન હોવાના કારણે તેઓ મંજૂરી વગર ઓસ્ટ્રેલિયા પરત આવી શકે તેમ નથી.

એકાંકી પટેલે SBS Gujaratiને જણાવ્યું હતું કે તેમનો વ્યવસાય ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 ક્રિટીકલ વ્યવસાયોની શ્રેણીમાં આવતો હોવાથી ઓસ્ટ્રેલિયા મુસાફરી માટેની અરજી કરેલી છે પરંતુ, તેમની અરજી પાંચ વખત નકારવામાં આવી છે. 

રજીસ્ટર્ડ નર્સ એકાંકી પટેલની ઓસ્ટ્રેલિયા મુસાફરી માટે નામંજૂર થયેલી અરજી

Outcome of Akanki Patel's travel exemption request
Outcome of Akanki Patel's travel exemption request
Supplied by Akanki Patel

એકાંકી પટેલના જણાવ્યા પ્રમાણે, તેમની ઓસ્ટ્રેલિયા મુસાફરી માટેની અરજી પાંચ વખત નકારવામાં આવી છે. 

Akanki Patel's travel exemption to Australia has been rejected five times.
Akanki Patel's travel exemption to Australia has been rejected five times.
Supplied by Akanki Patel

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન રજીસ્ટર્ડ નર્સની મુસાફરીની મંજૂરી માટે અપીલ 30/08/2021 06:52 ...
૧૮ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 18/10/2021 06:29 ...
ઘરનો કચરો બની શકે છે પર્યાવરણની જાળવણીનો ઉપાય 18/10/2021 10:31 ...
૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 15/10/2021 04:39 ...
ઓસ્ટ્રેલિયામાં ફાફડા - જલેબી સાથે દશેરાપર્વની ઉજવણી 15/10/2021 12:16 ...
૧૪ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 14/10/2021 04:25 ...
૧૩ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 13/10/2021 06:30 ...
વિદેશમાં વસતા ભારતીયોને વતનની નવરાત્રીની યાદ અપાવતો ગરબો 13/10/2021 10:35 ...
૧૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 12/10/2021 06:18 ...
ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થતા વિવિધ Bridging Visa તથા તેની શરતો વિશે જાણો 12/10/2021 08:40 ...
View More