Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

નવી ફેશનના નવા કપડાંથી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરશો?

Federal Government delivers one million dollar grant towards improved sustainability in Australia's fashion industry. Source: Getty Images/lechatnoir

ઓસ્ટ્રેલિયામાં ટૂંકાગાળા સુધી વાપરી શકાય તેવા કપડાની ખરીદીનું પ્રમાણ વધુ હોવાના કારણે દર 10 મિનીટે 6 ટન કપડાનો નિકાલ કરવામાં આવે છે અને જેના કારણે દેશના પર્યાવરણ પર ગંભીર અસર થઇ રહી છે. તહેવારની આગામી સિઝનમાં ફેશન સાથે સંકળાયેલી ચીજવસ્તુઓ માટે કેવા પગલાં લેવાઇ રહ્યા છે. આવો પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે કયા પ્રકારની ખરીદી કરવી તે વિશે માહિતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
નવી ફેશનના નવા કપડાંથી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરશો? 24/11/2021 07:19 ...
ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન કેવા ફળો અને આહાર વધુ લાભદાયી 28/01/2022 12:32 ...
૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 27/01/2022 06:24 ...
જાણો, ઓસ્ટ્રેલિયાનું હવામાન કેમ સતત બદલાતું રહે છે 27/01/2022 12:52 ...
૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 26/01/2022 06:12 ...
૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 25/01/2022 04:44 ...
૨૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 24/01/2022 04:48 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
View More