તબીબી વિજ્ઞાન ના હરણફાળ વિકાસ પછી પણ આજે એક ઇન્ફેકશન થી મોત નિપજી શકે તેનું કારણ છે સુપરબગ . કેવી રીતે રોગ ના આવા શક્તિશાળી જીવાણું અસ્તિત્વ માં આવ્યા અને તેના રહેતા માનવજાત ના આરોગ્ય અને આયુષ્ય નું ભાવી શું છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ .
સુપરબગ શું છે અને તેના થી કેવી રીતે બચશો ?
image from public domain Source: image from public domain