પટોળાના વણાટકામની પરંપરાને ધબકતી રાખી તેના પ્રચાર - પ્રસાર માં સાલવી પરિવારે ખૂબજ મહત્વ નો ફાળો આપ્યો છે . અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કારો થી નવાજવામાં આવેલ સાલવી પરિવારના સભ્યો એ પેઢી દર પેઢી માસ્ટર વિવર્સ તૈયાર કર્યા છે . ભરતભાઈ સાલવી એ નીતલ દેસાઈ સાથે ડબલ ઇકટ વણાટકામ વિષે અને સાલવી પરિવારે ઉભું કરેલ પટોળા મુઝિઅમ વિષે વાત કરી .
ગુજરાત નું ગૌરવ અને પાટણની પ્રભૂતાનું પ્રતિક - પટોળા
From Right - Rahul Salvi, Dr Nipul Salvi, Savan Salvi , Rohitbhai Salvi, Little Vasishtha Salvi and Bharatbhai Salvi Source: Patan Patola Heritage