Coming Up Fri 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

પુત્રીના લગ્ન અગાઉ પિતા - પુત્રીએ કર્યું અનોખું એડવેન્ચર

Father Prakashbhai and daughter Priyal went on the trip to Leh - Ladakh on the bike. Source: Supplied by Priyal Patel

અમદાવાદના પ્રકાશ પટેલ તેમની પુત્રી પ્રિયલ સાથે તાજેતરમાં બાઇક પર 15 દિવસ લેહ - લદ્દાખની ટ્રીપ પર ગયા હતા. પ્રિયલના લગ્ન અગાઉ પિતા અને પુત્રીએ કેમ એડવેન્ચર ટ્રીપનું આયોજન કર્યું અને સમગ્ર પ્રવાસમાં તેમને કેવા અનુભવ થયા તે વિશે પ્રિયલ અને પ્રકાશ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
પુત્રીના લગ્ન અગાઉ પિતા - પુત્રીએ કર્યું અનોખું એડવેન્ચર 05/09/2021 11:34 ...
૨૮ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 28/10/2021 05:14 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં સ્કીન કેન્સરના જોખમ વિશે તથા તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય 28/10/2021 08:59 ...
૨૭ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 27/10/2021 05:43 ...
જાણો, આવતા અઠવાડિયાથી વિદેશ પ્રવાસ અને માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે જરૂરી પ્રક્રિયા વિશે 27/10/2021 15:43 ...
૨૬ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 26/10/2021 05:52 ...
૨૫ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 25/10/2021 05:22 ...
ઇતિહાસના રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં સૂચિત ફેરફારનો શિક્ષણ પ્રધાને વિરોધ કર્યો 25/10/2021 06:25 ...
ટી20 વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટચાહકોનું અનોખું એડવેન્ચર 23/10/2021 07:50 ...
૨૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 22/10/2021 05:18 ...
View More