Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

ઇન્ડીજીનસ ઓસ્ટ્રેલિયન્સની પરિસ્થિતીનું સચોટ સત્ય દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ

Keenan Mundine outside the prison where he spent time. Source: Joseph Mayers

ઇન્ડિજીનસ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમૂહના લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થીતી અન્ય સમુદાય કરતા ઘણી નબળી છે, આ ઉપરાંત, તેમનો બાળમૃત્યુ દર વધુ અને આરોગ્ય, નોકરી જેવી બાબતો નીચલા સ્તરે છે. આ તમામ બાબતો માટે જવાબદાર પરિબળો અને વર્તમાન પરિસ્થિતી વિશે NITV પર Incarceration Nation નામથી દસ્તાવેજી ફિલ્મ રજૂ થઇ રહી છે.

Incarceration Nation દસ્તાવેજી ફિલ્મનું ટ્રેલર

દસ્તાવેજી ફિલ્મનું 29મી ઓગસ્ટ રાત્રે 8.30 કલાકે  NITV પર તથા on SBS On Demand પર પ્રસારણ થશે. 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઇન્ડીજીનસ ઓસ્ટ્રેલિયન્સની પરિસ્થિતીનું સચોટ સત્ય દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ 27/08/2021 11:21 ...
ટી20 વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટચાહકોનું અનોખું એડવેન્ચર 23/10/2021 07:50 ...
૨૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 22/10/2021 05:18 ...
તમારા બાળકમાં ચિંતા તથા તણાવને કેવી રીતે ઓળખશો 22/10/2021 13:04 ...
૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 21/10/2021 06:03 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નિ:શુલ્ક કાયદાકીય સેવાઓ વિશે 21/10/2021 10:40 ...
૨૦ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 20/10/2021 06:00 ...
શાળાએ જતા બાળકોને કોવિડ-19 ચેપ સામે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય 20/10/2021 14:00 ...
૧૯ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 19/10/2021 06:03 ...
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત 19/10/2021 04:43 ...
View More