વિખ્યાત ફ્રેન્ચ થિયેટર કોમેડી "તારતુફ" ની ભારતીય સમાજના પરિપેક્ષમાં રજૂઆત થઇ રહી છે. અદાકાર થિએટરે એન્ડ કલચરલ ગ્રુપ દ્વારા પ્રસ્તુત "શ્રી 420"ની વિશિષ્ટતાઓ વિશે વિપુલ વ્યાસ સાથે વાત-ચીત.
"શ્રી 420"ની વિશિષ્ટતાઓ - વિપુલ વ્યાસ
Wikipedia and Adakar theatre and cultural group Source: Wikipedia and Adakar theatre ad cultural group