ઓસ્ટ્રેલીયા નો સમાજ પોતાને સમતાવાદી કહે છે , તો પછી આ દેશ માં અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદ ના બીજ કેવી રીતે રોપાયા ? જે ન્યાતાભિમાન ની પ્રણાલી ને ભારત , નેપાળ ઉપરાંત અનેક દેશો માં ગેરકાયદે જાહેર કરવા માં આવી છે , તેનો પગ પેસારો ઓસ્ટ્રેલીયા માં જોવા મળી રહ્યો છે . Please leave your comments and feedback on SBS Gujarati Facebook page.
ઓસ્ટ્રેલીયા માં અપૃશ્યતા અને જ્ઞાતિવાદ
Source: Pic Courtesy: Kurt Löwenstein Educational Center International Team CC-BY-2.0