એક વિશેષ પ્રકારના બ્રેન ટ્યુમર પરના અભ્યાસમાં થી કેન્સર માટે નવા ઉપચાર તૈયાર થઇ રહ્યા છે . શું છે મેટાસ્ટેટિક બ્રેન ટ્યુમર ? આ અભ્યાસ માં નવું શું છે ? નીતલ દેસાઈ એ સંશોધક પ્રોફેસર સુનીલ લખાની સાથે કરેલ વાર્તાલાપ .
વિશેષ પ્રકારના બ્રેન ટ્યુમર - પ્રોફેસર સુનીલ લખાની
Professor Sunil Lakhani Source: University of Queensland, Centre for Clinical Research