રાહુલ ઠાકર ને ઘરે સ્કેમ કોલ આવ્યો ત્યારે ઢોંગી એ ટેલ્સ્ટ્રા માંથી બોલે છે એમ કહી કમ્પ્યુટર હેક કર્યું , પછી તો વાત એટલી વણસી કે ખંડણી ની માંગણી કરવા માં આવી. ઓળખ ચોરી નો આ કિસ્સો રાહુલભાઈ વર્ણવી રહ્યા છે.
ફોન સ્કેમ - "પૈસા આપો તો તમારી અંગત વિગતો પાછી મળશે"
GettyImages/LisLud Source: GettyImages/LisLud