Coming Up Fri 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

ઓસ્ટ્રેલીયન ફૂટી માં ઇશાન શાહ

Ishan Shah and Bhumika Shah Source: SBS Gujarati

ઓસ્ટ્રેલીયાની આગવી રમત છે ફૂટી જેમાં વિવિધ દેશથી આવતા વસાહતીઓ પણ જોડાય તે માટે AFL (ઓસ્ટ્રેલીયન ફૂટબોલ લીગ) કાર્યરત છે .માત્ર પ્રેક્ષક તરીકે જ નહિ પણ મેદાન માં ઉતરે ફૂટી રમવા . સિડની ના દસ વર્ષીય ઇશાન શાહ સ્થાનિક ક્લબ માં થોડા વર્ષો થી ફૂટી રમતા આવ્યા છે જો કે AFL સાથે નો તેમનો સંબંધ ત્યાર નો છે જયારે ચાલતા પણ નહોતા શીખ્યા . આજે ઘર માં બધા સિડની સ્વોન્સ ના ફેન છે . નીતલ દેસાઈ સાથે ના વાર્તાલાપ માં ઇશાન અને ભૂમિકા શાહએ એક અજાણી રમત તરફ કેવી રીતે આકર્ષાયા તેના વિષે વાત કરી .Please leave your comments and feedback on SBS Gujarati Facebook Page.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઓસ્ટ્રેલીયન ફૂટી માં ઇશાન શાહ 12/08/2015 10:06 ...
અનેક વિવાદોમાં સપડાતા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન બાર્નબી જોયસ 19/05/2022 06:03 ...
૧૮ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/05/2022 06:34 ...
જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ 18/05/2022 14:16 ...
વિશ્વના 11 દેશોમાં બાળકોમાં લિવરની રહસ્યમય બિમારીનું નિદાન 18/05/2022 05:56 ...
૧૭ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/05/2022 05:29 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં બાળકોને મળતા હકો અને સુરક્ષા વિશે 17/05/2022 10:25 ...
લેબર પક્ષના સભ્યથી ધ ગ્રીન્સ પક્ષના નેતા સુધી એડમ બેન્ટની રાજકીય સફર 17/05/2022 06:24 ...
૧૬ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 16/05/2022 06:10 ...
૧૩ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 13/05/2022 05:58 ...
View More