સેટલમેન્ટ ગાઈડ : વિદેશી આવક જાહેર કરવા અંગે જરૂરી 5 બાબતો
Source: Getty Images
જો આપ ઓસ્ટ્રેલિયા માં વસતા હોવ અને ટેક્સ ભરવા માટે લાયક હોવ તો જાણવું રહ્યું કે આપનો આવકવેરો એ આપણી વિશ્વભર થી થતી આવક પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો આવી વિદેશી આવક માં કઈ બાબતો નો સમાવેશ થાય છે ?
વધુ માહિતી માટે ATO ની વેબસાઈટ ની મુલાકાત લ્યો.