સેટલમેન્ટ ગાઈડ : દ્વિભાષી હોવાના 5 ફાયદા
Hello in different languages word cloud on blackboard Source: Getty image
ઓસ્ટ્રેલિયા માં લગભગ 300 ભાષાઓ બોલવામાં આવે છે, જેમાં વિશ્વ ની મોટાભાગ ની ભાષાઓ નો સમાવેશ થાય છે. આમ છતાંય ઓસ્ટ્રેલિયા ની નવી પેઢી માં વિદેશ ની ભાષા શીખવાની રુચિ ઘટતી જાય છે. તો જાણીએ દ્વિભાષી હોવાના ફાયદા અંગે